Call for Arrest of Accused

અમદાવાદની સ્કુલમાં છાત્રની હત્યાનો વિરોધ પાલનપુરમાં સિંધી સમાજે કલેકટરને આપ્યું આવેદનપત્ર

આરોપીઓને ઝડપી લઈ કઠોર સજા કરવાની માંગ; અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોળા દિવસે સિંધી સમાજના વિદ્યાર્થીની કરાયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત…