Bulldozer Operations

બનાસકાંઠા જિલ્લામાં 162 થી વધુ અસામાજિક તત્વોના વીજ- પાણી કનેક્શન કપાયા: 82 દબાણદારોને નોટીસ

બનાસકાંઠામાં 400 થી વધુ અસામાજિક તત્વો સામે તવાઈ જારી પાલનપુર શહેર-તાલુકામાં બુટલેગરોના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું; રાજ્યના ગૃહમંત્રી અને…