Border District Issues

બનાસકાંઠામાં ઝડપાયેલ માંદક પદાર્થોનો કચ્છના ભચાઉ નજીક નાશ કરાયો

21 જેટલા ગુનામા કબજે કરાયેલ ગાંજો,પોષડોડા, ચરસ અને એમડી ડ્રગ્સ કરાયો જિલ્લામા રૂ.1.81 કરોડનો 4823 કિલો માંદક પદાર્થ ઝડપી લેવાયો…