Bhupendrabhai Patel Visit

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦૦થી વધારે ટીમો બનાવી ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૧૧ સપ્ટેમ્બરના રોજ પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રીએ સુઈગામ, વાવ અને થરાદ તાલુકાના અસરગ્રસ્ત લોકોને…