Bastar Region

છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 22 નક્સલીઓની ધરપકડ કરી

છત્તીસગઢના બસ્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી સુરક્ષા દળોએ 22 નક્સલીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓએ નક્સલીઓની ધરપકડ અંગે માહિતી આપી. અધિકારીઓએ…