Baradpura Maruwas Drain

પાલનપુરના બારડપુરા મારુવાસનું નાળું સાફ કરવાની માંગ

દુર્ગધ મારતું ગંદકીયુક્ત નાળું રોગચાળો નોતરે તેવી ભીતિ; પાલનપુર નગરપાલિકા દ્વારા મહિને કરોડો રૂપિયાના આંધણ બાદ પણ સફાઈ પરત્વે દુર્લક્ષતા…