Bapu Nagar

કળિયુગના પિતાએ પાણીમાં ઝેર ભેળવીને પોતાના સગીર પુત્રની કરી હત્યા, પોલીસે ધરપકડ કરી

ગુજરાતના અમદાવાદમાં, એક પિતાએ કથિત રીતે તેના 10 વર્ષના પુત્રને ‘સોડિયમ નાઇટ્રાઇટ’ નામનું ઝેરી પદાર્થ ભેળવેલું પાણી આપીને તેની હત્યા…