Banaskantha District Awareness Campaign

માર્ગ અકસ્માતમાં મદદરૂપ બનનાર માટે કેન્દ્ર સરકારની રૂ.5000ની પુરસ્કાર યોજના

ગુડ સમરીટન પુરસ્કાર યોજના, જીવ બચાવનારનું કરાશે સન્માન; બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ લોકો “ગુડ સમરીટન” બનીને રોડ અકસ્માતમાં અન્યના જીવ…