Banas Kamalam Inauguration

બનાસકાંઠા લોકસભાની હારનું દર્દ છલકાયું: એરા ગેરા નથ્થુગેરા ન આવી જાય ફરી ભૂલ ન દોહરાવવા કાર્યકરોને અનુરોધ

બનાસ કમલમનું ઉદ્ઘાટન કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ અમારો તો જન્મ જ જીતવા માટે થયો છે:-સી.આર.પાટીલ, બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા ચડોતર…