Australian Red Diamond Guava

સાબરકાંઠા; પ્રગતીશીલ ખેડૂતે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની સફળ પ્રાકૃતિક ખેતી કરી નવો રાહ ચિંધ્યો

પરંપરાગત ખેતી છોડી બાગાયતમાં પ્રાકૃતિક ખેતી કરી મીઠા અને સ્વાદિષ્ઠ ફળપાકનું બમણુ ઉત્પાદન  મેળવી આર્થિક સધ્ધરતા મેળવતા હરેશભાઇ પટેલ બાગાયતી…