arrives in Washington

ભારતીય પ્રધાનમંત્રી વોશિંગ્ટન પહોંચ્યા, યુએસ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના અમેરિકા પ્રવાસે પહોંચ્યા છે. વોશિંગ્ટનમાં ભારતીય મૂળના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદી યુએસ…