Arrest of Medical Store Owners

ધાનેરામાં મધ્યપ્રદેશ નાર્કોટિક્સની રેડ; બે મેડિકલ પર તપાસ, મહત્વપૂર્ણ ખુલાસાની શક્યતા

ધાનેરા અને થરાદમાં મધ્યપ્રદેશની નાર્કોટિક્સની ટીમે શનિવારે રેડ કરી હતી. જેમાં અલ્પ્રાઝોલમ (ઊંઘવા માટે) અને ટ્રામાડોલ (પૈઇનકિલર) દવા પકડાઈ હતી.…