Apollo

તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનની તબિયત લથડી, મોર્નિંગ વોક દરમિયાન ચક્કર આવતાં એપોલો હોસ્પિટલમાં દાખલ

તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી…