Ankita Ojha

લાંચ લેતા ઝડપાયેલી મહિલા નાયબ કલેકટરની મુશ્કેલીઓ વધી; સોના-ચાંદીના દાગીના મળી આવ્યા

નાયબ કલેકટરના લોકરમાંથી રૂ.74.89 લાખના સોના-ચાંદી ના દાગીના મળ્યા; પાલનપુરમાં લાંચ લેતા ઝડપાયેલા મહિલા નાયબ કલેકટરની મુશ્કેલી ઓ દિન-પ્રતિદિન વધી…