Animal Maintenance

ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જિલ્લામાં રૂ.૨૩.૩૩ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરાઈ

જિલ્લાની ગૌશાળા-પાંજરાપોળો માટે આર્થિક હિતલક્ષી નિર્ણય જિલ્લાની કુલ ૨૦૭ ગૌશાળા/પાંજરાપોળના ૮૬,૩૯૬ પશુઓના નિભાવ માટે આર્થિક મદદ મળી રહેશે; બનાસકાંઠા જિલ્લા…