and Delhi

ક્રિપ્ટો રોકાણના નામે મોટી છેતરપિંડીનો પર્દાફાશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં એક સાથે 21 સ્થળોએ EDના દરોડા

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને મોટા નફાનું વચન આપીને ભારત અને વિદેશના લોકોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો…