Ambani family

અંબાણી પરિવારે સંગમમાં લગાવી ડૂબકી, સ્નાન કર્યા બાદ કહી આ મોટી વાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના સમગ્ર પરિવાર સાથે 11 ફેબ્રુઆરીએ મહાકુંભ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવવા માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા.…