alert issued

ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ, દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ, શીત લહેરનું એલર્ટ જાહેર

ઉત્તર ભારત ઠંડીની લપેટમાં છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCRના ઘણા શહેરોમાં આગામી દિવસોમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ રહેવાની ધારણા છે.…