ભોપાલ: વજન ઘટાડવાના નામે જીમ જતી છોકરીઓને આપવામાં આવી રહ્યું હતું MD ડ્રગ, ક્રાઈમ બ્રાન્ચે સૈફુદ્દીન અને શાહરૂખને પકડ્યા
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ક્રાઈમ બ્રાન્ચે બે MD દાણચોરોની ધરપકડ કરી છે. ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓના…

