AI apps

નાણા મંત્રાલયે કર્મચારીઓને ઓફિસ ઉપકરણો પર એઆઈ એપ્સનો ઉપયોગ કરવાનું સખત રીતે ટાળવા જણાવ્યું

ભારત સરકારના નાણા મંત્રાલયે તેના કર્મચારીઓને એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો છે, જેમાં તેમને તેમના ઓફિસ ઉપકરણો પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…