After

દિવાળીના મીની વેકેશન બાદ લાભ પાંચમના પવિત્ર દિવસે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ શરૂ કયૉ

લગ્નસરાની સિઝન હોય કાપડ બજાર અને જવેલસૅ ની દુકાનો પર  ખરીદદારો ની ભીડ જોવા મળી પાટણ શહેરમાં નૂતન વર્ષના દિવસે…