Afghan player

શોએબ અખ્તરે અફઘાન ખેલાડીને આપેલા પ્રેરણાદાયી સંદેશને કર્યો યાદ, ઇંગ્લેન્ડની વિદાયની કરી ઉજવણી

26 ફેબ્રુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાનની રોમાંચક જીત બાદ પાકિસ્તાન ક્રિકેટ દંતકથા શોએબ અખ્તર રોમાંચિત થઈ ગયો હતો. ભૂતપૂર્વ…