Abol the animal

ડીસાના ઢુવા ગામે નીલગાયનો શિકાર કરવા આવેલા અજાણ્યા શખ્સો પોલીસને જોઈ ભાગ્યા

પોલીસે બાઈક સહિત દેશી બંદુક જપ્ત કરી; ડીસા તાલુકાના ઢુંવા ગામ નજીક નીલગાયનો શિકાર કરવા ફરતા ત્રણ શખ્સો એસઓજી પોલીસની…