A.I. and Robotics

પાટણ સાયન્સ સેન્ટરમાં યોજાયેલ વૈજ્ઞાનિક પ્રવૃત્તિમાં એક સપ્તાહમાં 11 જિલ્લાના 3000 સહભાગીઓ જોડાયા

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 23 થી 30 માર્ચ 2025 દરમિયાન યોજાયેલ વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃતિઓ જેમ કે વિશ્વ હવામાન…