A handwritten note

જેદાહથી અમદાવાદમાં લેન્ડિંગ કરેલ ઇન્ડિગોની ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી

જેદાહથી અમદાવાદમાં લેન્ડિંગ કરેલ ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટમાં એક હસ્તલિખિત ચિઠ્ઠી મળી આવી હતી. જેમા  અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી…