8 Naxalites

8 નક્સલવાદીઓ પર કુલ 16 લાખ રૂપિયાનું ઈનામ; સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં માર્યા

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા આઠ નક્સલવાદીઓ પર કુલ રૂ. 16 લાખનું ઈનામ રાખવામાં આવ્યું…