70.55%

વાવની પેટા ચૂંટણીમાં 70.55 % ટકા રેકોર્ડ બ્રેક મતદાન : હવે લોકોની નજર મત ગણતરી ઉપર

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થતા આમ પ્રજા સહિત તંત્રને હાશકારો મતદારોએ મતદાન માટે લાઈનો લગાવી લોકશાહીના પર્વને દિપાવ્યું મતદાન બાદ…