51 newlyweds

ડીસાના માલગઢમાં માળી સમાજનો 25મો ‘રજત જયંતિ’ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો

 51 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા ડીસા તાલુકાના માલગઢ ગામે સમસ્ત બનાસકાંઠા માળી સમાજ દ્વારા એક ભવ્ય અને ગૌરવશાળી પ્રસંગની ઉજવણી…