50 injured

ઇન્ડોનેશિયાની મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ, 50 થી વધુ ઘાયલ

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાના કેલાપા ગેડિંગ વિસ્તારમાં શુક્રવારે બપોરે એક શક્તિશાળી વિસ્ફોટ થયો. અહેવાલો અનુસાર, સ્ટેટ સિનિયર હાઇ સ્કૂલ 72 (SMA…