5 policemen injured

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ ચેકપોસ્ટ પર હુમલો, 3 લોકોના મોત; 5 પોલીસકર્મીઓ ઘાયલ

ગુરુવારે સવારે ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં પોલીસ ચેકપોસ્ટ પર બંદૂકધારીઓએ હુમલો કરતા ત્રણ પોલીસકર્મીઓ માર્યા ગયા અને પાંચ ઘાયલ થયા. પોલીસે આ…