અમદાવાદમાં બુલડોઝર કાર્યવાહી, 430 રહેણાંક અને 30 કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા
અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા વનાર-વટ તળાવની આસપાસના અતિક્રમણ સામે મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. સોમવારે વહીવટીતંત્રે તળાવની આસપાસના ગેરકાયદેસર બાંધકામો…

