4 Chinese

CBIએ 1000 કરોડના સાયબર છેતરપિંડી પાછળ 4 ચીની નાગરિકો અને 111 શેલ કંપનીઓ સામે ચાર્જશીટ દાખલ કરી

સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) એ રવિવારે જણાવ્યું હતું કે, 1,000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનારા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કમાં…