35 dead

ચીનમાં 62 વર્ષીય વ્યક્તિએ ટોળામાં કાર ચડાવી દીધી, 35ના મોત અને 43 ઘાયલ

ચીનના ઝુહાઈમાં એક 62 વર્ષીય વ્યક્તિએ લોકોના ટોળામાં કાર ચડાવી દીધી. જેના કારણે 35 લોકોના મોત થયા છે. જ્યારે 43…