22 points

ડીસાના વડાવળ ગામે દરબાર જાગીરદાર સમાજે ૨૨ મુદ્દાઓ સાથે નવું સામાજિક બંધારણ અમલમાં મૂક્યું

લગ્ન-મરણ પ્રસંગોમાં કેટલાક સામાજીક સુધારણા સાથે અફીણ-દારૂ-ડીજે અને ફટાકડાઓ પર પ્રતિબંધ શિક્ષણ, શાંતિ અને જવાબદારી તરફ  સમાજનું ઐતિહાસિક પગલું ડીસા…