20th February

પાટણ શહેરનો ૧૨૮૦ મો સ્થાપના દિવસ રંગેચંગે ઉજવવા માટે પાલીકા ખાતે બેઠક મળી

બેઠકમાં ઉપસ્થિત પાલિકા પ્રમુખ સહિત વિવિધ સમાજના અને સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાને સારી રીતે ઉજવવા માટે સૂચનો રજૂ કર્યા આગામી…