20 places in Jharkhand and West Bengal

ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 20 સ્થળોએ EDના દરોડા, કોલસાના વેપારીઓ અને માફિયાઓ સામે કાર્યવાહી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મુખ્ય કોલસા વેપારીઓ અને કથિત કોલસા માફિયાઓ સામે એક મોટું સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ…