18 passengers

બસ પર પહાડી કાટમાળ પડતા 18 મુસાફરોના મોત

હિમાચલ પ્રદેશના બિલાસપુરના ઝંડુતા વિસ્તારમાં બસ અકસ્માતમાં અઢાર મુસાફરોના મોત થયા છે. મુસાફરોને લઈ જતી બસ ભૂસ્ખલનનો ભોગ બની હોવાનું…