14

ફિલિપાઇન્સમાં ફેંગશેન વાવાઝોડાએ ભારે તબાહી મચાવી, 7 લોકોના મોત અને 14,000 લોકો બેઘર થયા

ઉત્તર અને મધ્ય ફિલિપાઇન્સમાં આવેલા ઉષ્ણકટિબંધીય તોફાન ‘ફેંગશેન’ના કારણે ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે. તોફાનને કારણે 22,000 થી…