રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા27 મે, 2025| Super Admin

મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ ઐઠોર ગામનું બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં

મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ ઐઠોર ગામનું બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં

મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ ઐઠોર ગામ કે જે ગણપતિ દાદાના એક અનન્ય ધામ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, ત્યાંથી નજીકમાં ઊંઝાનું જગ વિખ્યાત ઉમિયા માતાજીનું મંદિર પણ આવેલું છે. બન્નેય દેવસ્થાનો ખૂબ જ નજીકના અંતરે આવેલા હોઈ ત્યાં આવવા અને જવા માટે સુગમ બસ વ્યવસ્થા છે. પરંતુ ઐઠોર ગામમાં આવેલું મુખ્ય બસ સ્ટેન્ડ હાલના તબક્કે સાવ જર્જરિત હાલતમાં આવી ગયું છે. ઐઠોર ગામે ગણપતિ મંદિરે ચોથ ભરવા આવતા પ્રવાસીઓ અને ઊંઝા શ્રી ઉમિયા માતાજી જતા પદયાત્રીઓ માટે વિશ્રામ સ્થળ તરીકે અહિયાનું બસ સ્ટેન્ડ કાર્ય કરે છે. જર્જરિત અને પડું પડું અવસ્થામાં ઉભા રહેલા આવા બસ સ્ટેન્ડના કારણે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય તો સારી એવી જાનહાની થઈ શકે તેવી શકતાઓ છે. જે અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બસ સ્ટેન્ડની યોગ્ય તપાસ કરવામાં આવે અને જર્જરિત બસ સ્ટેન્ડને તોડી પાડી સત્વરે ત્યાં નવું બસ સ્ટેન્ડ બનાવી આપવામાં આવે તેવી ગ્રામજનોની લોક માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર