Infrastructure Improvement

દિલ્હી; ખાડા મુક્ત રસ્તા અને પાણીની સમસ્યાનો ઉકેલ આવશે, કેબિનેટ અધિકારીઓ સાથે બેઠક

દિલ્હીના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી રેખા ગુપ્તા હવે એક્શનમાં છે. રેખા ગુપ્તા સરકારના તમામ મંત્રીઓ શુક્રવારે પીડબ્લ્યુડી (જાહેર બાંધકામ વિભાગ) અને…