રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 નવેમ્બર, 2024| Super Admin

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઈમ ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી પાલનપુરનો મહેમાન બન્યો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઈમ ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી પાલનપુરનો મહેમાન બન્યો
અજબ રાત કી ગજબ વાત ની સ્ટાર કાસ્ટ બની પાલનપુર ની મહેમાન: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઈમ ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી સહિતના કલાકારો આજે પાલનપુરના મહેમાન બન્યા હતા. જેઓ પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા. બનાસકાંઠાનો વતની અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઈમ ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધીએ ગુજરાતી ફિલ્મોમાં પરદાર્પણ કર્યું છે. ત્યારે આગામી 15 મી નવેમ્બરે રજૂ થનારી પોતાની ગુજરાતી ફિલ્મ "અજબ રાત ની ગજબ વાત" ના પ્રમોશન માટે તે ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે પાલનપુરનો મહેમાન બન્યો હતો. રોમાન્સ, કોમેડી અને ડ્રામાથી ભરપૂર ફિલ્મને દર્શકોનો પ્રેમ મળશે તેવો વિશ્વાસ ફિલ્મની અભિનેત્રી આરોહી પટેલે કર્યો હતો. ગુજરાતમાં સૌ પ્રથમ પાલનપુરમાં આ ગુજરાતી ફિલ્મનું પ્રમોશન કરાયું હતું.

સંબંધિત સમાચાર