ગુરુવારે સ્થાનિક શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું. સવારે 9:16 વાગ્યે BSE સેન્સેક્સ 135.11 પોઈન્ટ ઘટીને 83,682.58 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 46.7 પોઈન્ટ ઘટીને 25,729.30 પર બંધ રહ્યો. પાછલા સત્રમાં IT ક્ષેત્રની કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો.
બિઝનેસ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 135 પોઈન્ટ ઘટ્યો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બિઝનેસ10 દિવસમાં સોનાના ભાવમાં ₹9000 અને ચાંદીમાં પણ ₹14000નો ઘટાડો થયો
6 કલાક પહેલા
બિઝનેસસોના-ચાંદીની ચમક ઘટી, 18 કેરેટનો ભાવ 1 લાખ રૂપિયાની નજીક પહોંચ્યા
1 દિવસ પહેલા
બિઝનેસસોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો આજનો રેટ
6 દિવસ પહેલા
બિઝનેસસેન્સેક્સ 81,000 ને પાર, બેંકિંગ શેરોની સારી શરૂઆત, આઈટી શેરોમાં ભારે ઘટાડો
6 દિવસ પહેલા
