રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા10 જુલાઈ, 2025| Super Admin

પાલનપુર મામલતદાર કચેરીમાં મિલકત તબદીલી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ચાલુ કરાઈ

પાલનપુર મામલતદાર કચેરીમાં મિલકત તબદીલી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ચાલુ કરાઈ
સોમવાર અને ગુરુવારે મિલકત વેચનાર અને લેનાર પક્ષોના રૂબરૂ નિવેદન લેવાશે બનાસકાંઠા ડિવિઝનના પાલનપુર શહેરમાં મિલકત તબદીલી માટે અશાંત ધારા હેઠળ જરૂરિયાત મુજબ મંજૂરી લેવાની ફરજીયાત છે. જેને લઇ પાલનપુર મામલતદાર કચેરી (શહેર) ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં અરજદારોની સુવિધા અને ઝડપી કામગીરી કરવાની પ્રક્રિયા અમલમાં મુકાઇ છે. પાલનપુર શહેરમાં મિલકત વેચાણ અને ખરીદી ની પ્રકિયામાં અરજદારોને સરળતા પડે તે માટે મામલતદાર કચેરી (શહેર) ખાતે મિલકત તબદીલી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરાઇ જેમાં અશાંતધારાની અરજીઓ કચેરીના સામાન્ય કાર્યકાળ દરમિયાન સ્વીકારવામાં આવે છે. અને સોમવાર અને ગુરુવારના દિવસે મિલકત વેચનાર અને ખરીદનાર બંને પક્ષોની રૂબરૂ હાજરીમાં નિવેદન લેવામાં આવશે અરજીઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંજૂરી યુક્ત હુકમ દર ગુરૂવારે સિંગલ વિન્ડો સિસ્ટમ ખાતેથી અરજીદારોને સુપ્રત કરવામાં આવશે.

સંબંધિત સમાચાર