શહિદોને શ્રધધા-સુમન અપૅણ કરી તેમની વિરતા ને યાદ કરવામાં આવી; 1999 ના કારગિલ યુદ્ધ દરમિયાન સૈનિકોએ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ભારતીય સૈનિકોની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે આ દિવસે કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે તેના ભાગ રૂપે શનિવારે પાટણ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા શહેરના ત્રણ દરવાજા થી બગવાડા દરવાજા સુધી મશાલ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. મશાલ યાત્રા ત્રણ દરવાજા થી નિકળી બગવાડા દરવાજા ખાતે સંપન્ન બની હતી. જયાં કારગિલ યુધ્ધમાં શહીદ થયેલા વિર જવાનો ને શ્રધધા- સુમન અપૅણ કરવામાં આવ્યા હતા.
પાટણ શહેર- જિલ્લા ભાજપ દ્વારા કારગિલ વિજય દિન નિમિત્તે મશાલ યાત્રા યોજાઈ

ટેગ્સ:#Patan city#Bagwada Darwaza#Indian Soldiers#Community Event#Kargil Vijay Day#BJP Torch March#Martyr Tribute#Kargil War Commemoration#Bravery and Sacrifice#National Remembrance
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
1 દિવસ પહેલા
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
3 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
3 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
4 દિવસ પહેલા
