રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા25 ઑગસ્ટ, 2025| Super Admin

મહેસાણા જિલ્લાના નવા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ માં બહુચરના દર્શન કરીને સંભાળ્યો ચાર્જ

મહેસાણા જિલ્લાના નવા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ માં બહુચરના દર્શન કરીને સંભાળ્યો ચાર્જ

ગોધરા જિલ્લાના પોલીસ વડા તરીકે પ્રશંસનીય કામગીરી કર્યા બાદ આઈપીએસ અધિકારી હિમાંશુ સોલંકીની મહેસાણા જિલ્લાના પોલીસ વડા તરીકે બદલી થઈ. એસપી તરીકે હાજર થતાની સાથે જ હિમાંશુ સોલંકીએ પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરહી ખાતે જઈને બહુચરાજી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ એસપી તરીકે પિતાબો ચાર્જ સંભાળ્યો છે. આ અગાઉ એસપી હિમાંશુ સોલંકી જ્યારે ગોધરા જિલ્લામાં પોલીસ વડા તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે પાવાગઢ મંદિરની ચોરી સહિતના મોટા મોટા કેસ સફળતા પૂર્વક પાર પાડી અનેક ગુનોઓનો ભેદ ઉકેલયો હતો. ત્યારે તેમની પ્રશંસનીય કામગીરીના ભાગરૂપે જ્યારે તેમની બદલી મહેસાણા જિલ્લાના પોલીસ વડા તરીકે કરવામાં આવી છે ત્યારે પોતાના પદ પર બેસતા પહેલા હિમાંશુ સોલંકીએ બહુચરાજી માતાજીના મંદિરે જઈને શીશ નમાવી માં બહુચરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ મહેસાણા જિલ્લામાં તેમની કામગીરીથી જિલ્લા વાસીઓ કેટલી રાહત મળી શકશે તેમજ કેટલી હદે ગુનાખોરીને તેઓ કાબુ કરી શકશે?

સંબંધિત સમાચાર