રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

GT vs MI લાઈવ સ્કોર: ગુજરાત ટાઇટન્સને ચોથી વિકેટ મળી

GT vs MI લાઈવ સ્કોર: ગુજરાત ટાઇટન્સને ચોથી વિકેટ મળી

IPL 2026 ની 30મી મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ગુજરાતની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પહેલા બેટિંગ કરી રહી છે. ગુજરાતે આ મેચ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે બે ખેલાડીઓ ડેબ્યૂ કરી રહ્યા છે. દાનિશ માલેવાર અને ક્રિશ ભગતને ડેબ્યૂ કરવાની તક મળી છે.

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાશિદ ખાન, મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા, પ્રસીદ કૃષ્ણ, અશોક શર્મા

મુંબઈ ઈન્ડિયન્સ: ડેનિશ માલેવાર, ક્વિન્ટન ડી કોક (wk), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (c), તિલક વર્મા, શેરફેન રધરફોર્ડ, મિશેલ સેન્ટનર, ક્રિશ ભગત, જસપ્રિત બુમરાહ, એએમ ગઝનફર

સતત ત્રણ જીત બાદ, ગુજરાત હવે ચોથી જીત મેળવવાની કોશિશ કરશે. દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સ પણ આ મેચ જીતીને પોતાની હારનો સિલસિલો સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે. રોહિત શર્મા પણ ઈજાને કારણે આ મેચમાં રમી રહ્યો નથી. તેના સ્થાને દાનિશ માલેવરને તક આપવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર