રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ડરબન ખાતે પ્રથમ મેચ : ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર ના હાથમાં

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે 8 નવેમ્બરે ડરબન ખાતે પ્રથમ મેચ રમાશે. ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. IPLમાં શાનદાર પ્રદર્શન કરનાર યુવા ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. ભારતીય ટીમે તાજેતરમાં બાંગ્લાદેશ સામે ટી20 શ્રેણી જીતી હતી. T20 વર્લ્ડ કપ 2024ની છેલ્લી T20 મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી, જેમાં ભારતીય ટીમનો વિજય થયો હતો. IPL 2025 માટે મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે થશે. આવી સ્થિતિમાં જે ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીઓ દ્વારા રિટેન કરવામાં આવ્યા નથી. તે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં જોરદાર પ્રદર્શન કરવા ઈચ્છશે. જેથી હરાજીમાં તેમના પર મોટી બોલી લગાવી શકાય.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
રમતગમતસુનીલ ગાવસ્કરનો ટીમ ઈન્ડિયાને કડક સંદેશ: હાર્દિક પંડ્યાનો વિકલ્પ શોધવાનું બંધ કરો
48 મિનિટ પહેલા
રમતગમતIND vs WI 5મી T20I: વરસાદને કારણે પાંચમી T20I રદ
4 કલાક પહેલા
રમતગમતIND vs WI 5મી T20I: વરસાદને કારણે પાંચમી T20I રદ
7 કલાક પહેલા
રમતગમતINDW vs ZIMW: ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો
1 દિવસ પહેલા
