રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી9 સપ્ટેમ્બર, 2026| Super Admin

ઇડરના કાનપુર પાસે ગૌવાવ નદીના પુલ પર ગમખ્વાર અકસ્માત: બે બાઇક સામસામે ટકરાતાં ચાલકોનાં મોત

ઇડરના કાનપુર પાસે ગૌવાવ નદીના પુલ પર ગમખ્વાર અકસ્માત: બે બાઇક સામસામે ટકરાતાં ચાલકોનાં મોત

સાબરકાંઠા જિલ્લાના ઇડર પંથકમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કાનપુર ગામની સીમમાંથી પસાર થતી ગૌવાવ નદીના પુલ પર બે પૂરપાટ ઝડપે આવી રહેલી બાઇકો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માત એટલો જોરદાર હતો કે બંને બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માતની આ કરુણ ઘટનામાં બંને બાઇકચાલકોનાં ગંભીર ઇજાઓના કારણે કરુણ મોત નીપજ્યાં હતાં.

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અને તાત્કાલિક ધોરણે આ અંગે પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ બંને ચાલકોએ દમ તોડી દીધો હતો. એકસાથે બે યુવાનોના આકસ્મિક મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોટો મોજું ફરી વળ્યું છે અને મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર