રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા10 સપ્ટેમ્બર, 2026| Super Admin

ઊંઝામાં નમેણ માતાજી મંદિરે વીજપોલ નાંખવાના વિરોધમાં ખેડૂતોની બેઠક

ઊંઝામાં નમેણ માતાજી મંદિરે વીજપોલ નાંખવાના વિરોધમાં ખેડૂતોની બેઠક

 ઊંઝા શહેરમાં આવેલ શ્રી નમેણ માતાજી મંદિરે 66 કેવી હેવી વીજપોલ નાંખવાની અગાઉ થયેલ શરૂઆતને લઈ તે અનુસંધાને અસર કરતા ખેડૂતોની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં 66 કેવી વીજપોલ નાખવાની શરૂઆત અગાઉ થયેલ જે અનસુધાને અસર કરતા ખેડૂતોની હિત રક્ષિત કમિટીની રચના કરી તેમજ જેટકો દ્રારા ખેડૂતોની સમિતિ લીધા વગર વીજ લાઇન નખાતી હતી.

 તેનો સખ્ત વિરોધ કરી કલેકટરે વળતર મુદ્દે ખેડૂતોની એક પેનલ બનાવવાની મંજૂરી આપેલ છે. તે અનુસંધાને આજે ખેડૂતોની સંમિત લઈ પાંચ ખેડૂતોના નામ કલેક્ટર સાથે અને વેલ્યુએશન બાબતે ચર્ચા કરવા માટે કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી સરકાર કલેકટર અને ખેડૂત સાથે તાલમેલ કરી આગળની કાર્યવાહી કરશે.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર