ડીસા વોર્ડ નં. 9 ના તીનબતી વિસ્તારમાં આવેલ નુરાની પાર્ક સોસાયટીમાં રહેતા નાસીરખાન અહેમદભાઈ મકરાણી પોતાના ઘરે હાજર હતાં. તે દરમિયાન રાત્રિના સમયે 4 જેટલા લોકો આવી વસીમને કેમ માર્યો ? તેમ કહી ઉગ્ર બોલાચાલી થતાં ભુંડી ગાળો બોલી ઘરની બહાર પડેલ રીક્ષામાં તોડફોડ કરી હતી અને જાનથી મારી નાખવાની ઘમકી આપતા ફરીયાદીએ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં સફદર ફેજાન અનુ અને વોર્ડ નં. 9 ની પેટાચૂંટણીમાં જીતેલા કોંગ્રેસના સભ્ય ઈમરાનભાઈ કોર્પોરેટર સામે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવામાં પામી છે જેને લઇને સમગ્ર વોર્ડ નં. 9 ના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
ડીસા તીનબત્તી વિસ્તારમાં રીક્ષામાં તોડફોડ કરાતાં કોંગ્રેસના સભ્ય સહિત 4 સામે ફરીયાદ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
18 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
